999+ Sad Shayari In Gujarati

Sad Shayari In Gujarati :-Namaskar dosto Aap sab ka Hamare blog m swagat hai. Dosto aaj main Aapke liye sad quotes in gujarati , sad status in gujarati, sad love status in gujarati,  Leker aaya hu  Aap sb yahan se Best  select karke Apne facebook or  ki dp se Sath upload kar sakte ho.Dosto aap sabko hamare  status achhe lage to comments or share karna na bhule thank you.

Sad Shayari In Gujarati

Sad Shayari In Gujarati

Sad Shayari



1.તારી યાદ આવશે ને ભૂલી નહીં શકું, પણ પાછી તો ક્યારેય નહીં આવું !!

2.ઇનકાર એના હોઠ પર ધ્રુજતો હતો, અમને અમારી વાતનો જવાબ મળી ગયો !!

3.બધું જ જો સારું હોત તો ખરાબનું શું થાત, પ્રેમ જો સાચો જ હોત તો શરાબનું શું થાત !!

4.જ્યારે તું પહેલી વાર મારી સામું જોઇને હસી હતી, ત્યારથી જ મને ખબર હતી કે તું મને એક દિવસ રડાવીશ જ !!

5.વર્ષો સુધી મારી આંખ અેમને જોવા તરસી, પ્રાણ ગયા ત્યારે અે મારા બેસણામાં વરસી !!

6.ભૂલી જઈશ તું મારી લાગણીઓને હસતાંહસતાં, ને સદાય તું યાદ આવતી રહીશ મને અમસ્તા અમસ્તા !!

7.કદાચ તું નહીં સમજી શકે મારા પ્રેમને, કેમ કે પ્રેમને સમજવા પણ પ્રેમ તો કરવો જ પડે છે !!

8.કેટલું અઘરું છે એ માણસને ભૂલવાનું, જેમની સાથે તમે આખી જિંદગી જીવવાના સપના જોયા હોય !!

9.નિર્દોષ લાગણીઓ ત્યાં જ નમી જાય છે, નસીબમાં નથી હોતું હંમેશા એ જ ગમી જાય છે !!

10.ચંદ્ર એકલો આખી રાત કોને શોધતો હશે મને તો લાગે છે માણસની જેમ એનેય કોઈ વાયદો કરી ગયું હશે !!

 Sad Shayari In Gujarati


Gujarati sad shayari, gujarati sad shayari hd images,sad quotes in gujarati, sad status in gujarati
11.અવાજની મધુરતા સમજાવવા ક્યારેક પાયલ થવું પડે, અને હૃદયની વેદના સમજાવવા ક્યારેક ઘાયલ થવું પડે !!

12.પ્રેમ તો ઘણો હતો આપણી વચ્ચે, બસ સમજણ ઓછી પડી સાથે રહેવા માટે !!


13.ઘણીવાર તમારે માની લેવું પડે છે કે, કોઈ વ્યક્તિ તમારા દિલમાં રહી શકે છે જિંદગીમાં નહીં !!

14.તું તો જીવી લઈશ મારા વગર, પણ વિચાર મારું શું થશે તારા વગર !!

15.મારાથી એક અપરાધ થઇ ગયો, જેને કદર ન હતી તેની સાથે જ પ્રેમ થઇ ગયો !!

16.અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે, તો કોઈ પ્રેમ કરીને પણ અજાણ્યા થઇ જાય છે !!


17.હું તને આ જન્મમાં પામી શકું એ શક્ય નથી, તો હું તને આવતા જન્મ સુધી ભૂલી શકું એ પણ શક્ય નથી !!

18.તમને જોઈને અમે સમય ભૂલી ગયા, તમે સમય જોઈને અમને ભૂલી ગયા !!

Gujarati sad shayari, gujarati sad shayari hd images,sad quotes in gujarati, sad status in gujarati

Sad Shayari In Gujarati

19.મનને બદલી શકાય છે સાહેબ, મનમાં હોય તેને નથી બદલી શકાતું !!

20.તારું અને મારું સરનામું મળે એમ નથી, છતાં કોઈ શોધે તારામાં અને હું ના મળું એમ પણ નથી !!

21.જિંદગી રોજ રડતા રડતા કહે છે મને, ફક્ત એક વ્યક્તિના કારણે મને બરબાદ ના કર !!

22.જરૂરી નથી કે ખુશી આપે એની સાથે જ પ્રેમ થાય, દિલ તોડવાવાળા પણ ગજબના યાદ રહે છે !!

23.છલકાયેલા આંસુઓનો એમાં ભાર છે, ને ફીદા છે લોકો કે આંખો કેટલી પાણીદાર છે !!

24.પ્રેમ તો બધાને થાય છે જિંદગીમાં એકવાર, પણ જેની માયા લાગી જાય એનો સાથ જ જિંદગીભર નથી મળતો !!

25.એને તોડેલા દરેક સપનાને સાચવીને જીવું છું, કેમ તોડ્યા હશે સપના એ વિચારીને રોજ મરું છું !!

26.જગત શું જાણે રાધાએ શું ખોયું હશે, છાને ખૂણે કદાચ કાનાનું હૃદય પણ રોયું હશે !!

27.ચાલ મારી લાગણી પણ દાવ પર લગાડું, હારવા જેવું હવે કંઈ જ બાકી રહ્યું નથી !!

Gujarati sad shayari, gujarati sad shayari hd images,sad quotes in gujarati, sad status in gujarati
28.આટલી ઉતાવળ ન કર મારાથી અલગ થવાની, તારે મારી આંખોથી નહીં દિલથી દુર થવું પડશે !!

29.છે કોઈ એવું હોકાયંત્ર, જે કોઈના દિલમાં ભૂલા પડેલાને સાચો રસ્તો બતાવે !!

Sad Shayari In Gujarati

30.ભીની પાંપણ નિશાની હોય છે કોઈકનાં ભરપૂર પ્રેમની, એકાંતમાં આવતા આંસુ ક્યારેય ખૂશીના નથી હોતા !!

31.નારાજગી તો ઘણી છે તારી પર, પણ તને ભૂલવાનો વિચાર આ દિલને ક્યારેય નહી આવે !!

32.ભ્રમ હતો મારો કે હું એના માટે ખાસ છું, ભાંગ્યો એ ભ્રમ માટે હું ઉદાસ છું !!

33.બગાડી લે તું મોઢું જેટલું બગાડવું હોય, પણ સુંદર તો તું હસતી હોય ત્યારે જ લાગે છે !!

34.પ્રેમમાં હંમેશા એવું જ થાય છે, એક વાત કરવા તરસતું હોય અને બીજાને એની કદર પણ ના હોય !!

35.નથી મળ્યું કોઈ તમારા જેવું આજ સુધી, પણ તકલીફ એ છે કે તમે પણ ના મળ્યા !!

Gujarati sad shayari, gujarati sad shayari hd images,sad quotes in gujarati, sad status in gujarati
36.એક ખૂબસુરત સંબંધ આમ જ તૂટી ગયો, જ્યારે એમને ખબર પડી કે અમને એમનાથી પ્રેમ થઇ ગયો !!

37.કિસ્મત સમજીને અપનાવ્યો હતો તને, ખબર નહોતી કે કિસ્મત બદલતા વાર નથી લાગતી !!

38.પ્રેમ છે એટલે જ અધુરો રહી ગયો, બાકી હવસ હોત તો ક્યારની પૂરી કરી લીધી હોત !!

39.માંગીને મળી જતો હોત જો પ્રેમ, તો આ દુનિયામાં કોઈ એકલું ના હોત મારી જેમ !!

40.મને ક્યાંથી આવડવાનું લોકોનું દિલ જીતતા, હું તો મારું દિલ પણ હારી બેઠી છું !!

41.તને હક્ક છે મને ભૂલી જવાનો, કેમ કે તું એક છે અને તારી પાસે મારી જેવા હજારો છે !!

42.ખુશ્બુ છું હવામાં અને આંખોમાં તેજ છું, બદલી ગયા છો તમે હું તો એનો એ જ છું !!
Gujarati sad shayari, gujarati sad shayari hd images,sad quotes in gujarati, sad status in gujarati

Sad Shayari In Gujarati


43.જેની માટે મેસેજ કરી કરીને હાથ દુખાડો છો, છેલ્લે એ જ લોકો આપણું દિલ દુખાડે છે !!


44.મન ભરાઈ જાય એટલે ના ગમવાના બહાના મળી જતા હોય છે, રમકડા હોય કે પ્રેમ !!

45.લાગણીઓને પગ તો નથી સાહેબ, છતાં મેં તેને ઠેશ વાગતા જોઈ છે !!

46.જિંદગી તો મારી પણ જોરદાર હતી સાહેબ, આ તો કોઈ પર મુકેલા વિશ્વાસે વેર વિખેર કરી નાખી !!

47.ત્યારે ઓનલાઈન રહેવાનું પણ ગમતું નથી, જ્યારે મનગમતી વ્યક્તિ ઓફલાઈન હોય !!

48.મારા ના થઇ શકો તો કંઇક એવું કરી દો, જેવો હતો હું પહેલા બસ ફીથી મને એવો કરી દો !!

49.કળિયુગનો પ્રેમ પણ સમજદાર થઇ ગયો છે, રંગ, રૂપ અને રોકડા જોઇને જ આગળ વધે છે !!

50.એક વાતનો જવાબ હજી સુધી નથી મળ્યો મને, એવી તો શું કમી હશે મારામાં કે એમને મારાથી પ્રેમ ના થયો !!

Gujarati sad shayari, gujarati sad shayari hd images,sad quotes in gujarati, sad status in gujarati
51.હું કહી નથી શકતો અને એ મને સમજી નથી શકતા, એટલે અમારો પ્રેમ અધુરો છે !!

52.બસ નસીબથી હારી ગયા સાહેબ, બાકી મોહબ્બત તો બંનેની સાચી જ હતી !!

53.હૃદય અને ભાગ્યને ક્યારેય નથી બનતું, કેમ કે જે હૃદયમાં હોય છે એ ભાગ્યમાં નથી હોતા !!

54.લોકો કહે છે કે સમજો તો ખામોશી પણ બોલે છે, હું ઘણા સમયથી ખામોશ છું અને એ વર્ષોથી બેખબર છે !!

55.લોકો મારા શબ્દોથી જ ઘાયલ થતા જાય છે, તું જ વિચાર કે તે મને કેટલી ઘાયલ કરી હશે !!

56.અમારી કદર એને એકલતામાં થશે, અત્યારે તો એમની પાસે ઘણા લોકો છે વાતો કરવા માટે !!

57.કાશ કે કોઈ મને પણ એવું મળી જાય, જે મને ગુમાવવાના વિચારથી પણ ડરી જાય !!

58.મેસેજથી વાતની શરૂઆત તો કોઈપણ કરે, તકલીફ એ છે કે છેલ્લે આવજો કોણ કહે !!

Gujarati sad shayari, gujarati sad shayari hd images,sad quotes in gujarati, sad status in gujarati
59.નફરતનો દરિયો તો અમે હસીને પાર કરી ગયા સાહેબ, પણ અમને તો લાગણીના ખાબોચિયાએ ડુબાડ્યા છે !!

Sad Shayari In Gujarati

60.બંને ભાગીદાર છીએ અપરાધના, મેં જ્યારે નજર મિલાવી ત્યારે તમે પણ સ્માઈલ આપી હતી.

61.માત્ર થોડી પળો વિતાવી છે સાથે આપણે, તું એને સમય કહે છે ને હું એને જિંદગી.

62.સપનામાં તું મારી હકીકત છે, અને હકીકતમાં તું જ મારું સ્વપન છે.

63.પ્રેમ શબ્દની આપણી ખોટી પડી જોડણી, તું સમજી શબ્દ ને હું સમજ્યો લાગણી.

64.છે આ શરીરની હાજરી ત્યાં સુધી તું લાગણી વરસાવી દે, પછી તસ્વીરને લાગણીની કોઈ અસર નથી થતી.

65.કહેવાય છે કે લાગણીની શરુઆત આંખોથી થાય છે, સાચુ માનો તો લાગણીની કિંમત પણ આંખોએ જ ચૂકવવી પડે છે.

66.દિલમાં જેના માટે પ્રેમની ખાણ છે, એ જ મારા પ્રેમથી અજાણ છે.

67.હું આખી રાત જાગુ છું એવા વ્યક્તિ માટે, જેને દિવસના અજવાળામાં પણ મારી યાદ નથી આવતી.

68.તું પોતે જ વિચારજે શું વીતશે તારા પર એ દિવસે, જ્યારે તું ચાહીશ મને મારી જેમ અને હું છોડી દઈશ તને તારી જેમ.

Gujarati sad shayari, gujarati sad shayari hd images,sad quotes in gujarati, sad status in gujarati
69.તકલીફ તો ત્યારે પડે છે સાહેબ, જ્યારે નસીબમાં નથી હોતી એ જ ગમી જાય છે.

70.જિંદગીમાં ભલે હંમેશા સાથે ના રહો, બસ અમને એકલા ના મૂકતા કોઈ દિવસ.

71.આંસુ ત્યારે નથી આવતા જ્યારે તમે કોઈને ખોઈ બેસો છો, આંસુ ત્યારે આવે છે જ્યારે પોતાને કોઈને પણ બીજાને પામી નથી શકતા.

72.વધારે પડતો પ્રેમ માફક ના આવ્યો કદાચ એમને, મને છોડીને જવાનું બીજું કોઈ કારણ લાગતુ નથી આ સિવાય.

73.કોણ કહે છે કે ફક્ત નફરતમાં જ દર્દ થાય છે, હદથી વધારે લાગણી પણ ઘણી તકલીફ આપે છે.

74.તું જેની પાસે છે એને તારી કદર નથી, અને જેને તારી કદર છે એની પાસે તું નથી.

75.શોધી શકાય તો શોધવી છે મારા શમણાંની એ કબર, દફનાવી દેવા છે એ શબ્દો જે નથી કરતા તારા હૃદયને અસર !!

Gujarati sad shayari, gujarati sad shayari hd images,sad quotes in gujarati, sad status in gujarati
76.કોઈ વાર મળશે ભગવાન તો ચોક્કસ પૂછીશ, કે હૃદય આપવાનું ખરેખર કારણ શું હતું !!

77.ઘણા લોકો મળ્યા જીંદગીની સફરમાં, પણ એ બધાથી અલગ હતી જે નસીબમાં ના હતી !!

78.નસીબનો એવો તે કેવો આ ખેલ, જે નસીબમાં નથી એનાથી જ થઇ ગયો પ્રેમ !!

79.મને તો પ્રેમ કરતા જ આવડે છે, નફરત કરવાનું શીખવાડવા બદલ તારો આભાર !!

Sad Shayari In Gujarati

80.મારું ચાલે ને તો હું દરેકના દિલમાં એક દરવાજો નાખી દઉં, જેથી કોઈને જવું હોય તો દિલ ખોલીને જાય તોડીને નહીં !!

81.વીતેલું હોય પોતાના પર તો જ શબ્દો સમજાય, બાકી તો બધાને ખાલી શાયરી જ દેખાય !!


82.મારાથી એક મોટી ભૂલ થઇ ગઈ, જેને કદર જ નહોતી એની સાથે પ્રેમ થઇ ગયો !!

83.પ્રેમ ભલે કોઈ એક સાથે થાય છે, પણ દિલ તૂટ્યા પછી નફરત આખી દુનિયા સાથે થાય છે !!

84.અગર તુ છોડવા માંગે તો કારણ બતાવી દેજે, આમ પણ કારણ વગર સજા ભોગવી રહ્યા છીએ !!

85.એમ તો એ એક જીવનના એ નથી સાથી બન્યા, આમ એનો સાથ જોશો તો ભવોભવ લાગશે !!

86.બેશક ખુબસુરતી એના ચહેરા પર આજે પણ છે, પણ ચહેરા પર એ મુસ્કાન નથી જે ક્યારેક અમે લાવ્યા કરતા !!

87.ઘણું બધું કહેવું હતું તમને, પણ ક્યારેક શબ્દો ના મળ્યા તો ક્યારેક તમે ના મળ્યા !!





Final words:-
नमस्कर दोस्तों आप सबको हमारी पोस्ट  Sad Shayari in Gujarati पढ़ने के लिए धन्यवाद हमारी पोस्ट अच्छी लगे तो शेयर करना ना भूले इसी तरह की अच्छी अच्छी Post पाने के लिए हमारी वेबसाइट www.akadstatus.com से जुड़े रहे

Post a Comment

0 Comments